परीक्षा पे चर्चा प्रतियोगिता 2025
परीक्षा पे चर्चा प्रतियोगिता 2025में आपका स्वागत है
यह परीक्षा के तनाव को पीछे छोड़ने और अपना सर्वश्रेष्ठ प्रदर्शन करने के लिए
प्रेरित होने का समय है!
પરિક્ષા પે ચર્ચા માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન
સ્ટેપ ૧ - આપેલ લિંકથી વેબસાઇટ પર જવું. (ડાયરેક્ટ લિંક ઓપન ના થાય તો લિંક કોપી કરી Chrome બ્રાઉઝરમાં Paste કરી સર્ચ કરવું.)
સ્ટેપ ૨ - login with OTP પર ટચ/ક્લિક કરવી. (Server 1 કે Server 2 પૈકી કોઈપણ એક દ્વારા)
સ્ટેપ ૩ - શિક્ષકનું પુરૂં નામ અને મોબાઈલ નંબર લખવો.
સ્ટેપ ૪ - મોબાઈલ નંબર પર આવેલ OTP લખી Submit આપવું.
સ્ટેપ ૫ - Student
(Participation through Teacher login) સાથે આપેલ Submit પર ટચ/ક્લિક કરવી.
સ્ટેપ ૬ - આપેલ ફોર્મમાં માગ્યા મુજબ વિદ્યાર્થીની માહિતી ભરી Submit કરવું.
👉 ▫️ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે
👉 ▫️ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે
👉 ❓ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું,,, તેનો વીડિયો જુઓ...
🪪 રજીસ્ટ્રેશન કરતાં ઑનલાઇન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો...🤟
For students from classes 9 to 12 participate :
Last year 2024 during Pariksha Pe Charcha, Prime Minister Narendra Modi interacted with several students from across all of the country (india). This 29 January 2024, Prime Minister Narendra Modi will again interact with a cross section of Students all over contry. students, Teachers and Parents. It is that time of the year again when many students friends among us will be appearing for board examinations and other entrance examinations year 2024.
માનનીય પ્રધાનમંત્રી દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા માર્ચ -2024 ભાગ લેવા માટે......
Total - 4 રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે
1. વિદ્યાર્થી દ્વારા જાતે લોગીન થઈને..
2. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
3. શિક્ષકનું રજીસ્ટ્રેશન
4. વાલી નું રજીસ્ટ્રેશન
રજીસ્ટ્રેશન 12 ડિસેમ્બરથી ચાલુ થઇ ગયેલ છે આપણા જિલ્લાનું મેક્સિમમ બાળકો અને વાલીઓનું વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાય એ સુનિશ્ચિત કરશો...
કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એ માટે વિડિઓ link.... 🖇️
1. https://youtu.be/-ii3Y3qi91c?si=Zs-7sdHKylI2NbEA
परीक्षा पे चर्चा के लिए ऐसे करे रजिस्ट्रेशन यहां से | Pariksha Pe Charcha Registration Link and Guidelines
પરીક્ષા પે ચર્ચા - 2025
તા. ૨૭.૦૧.૨૦૨૪ ને સવારે ૧૧.૦૦ કલાકે માન.વડાપ્રધાનશ્રીનો વિદ્યાર્થીઓ સાથે *પરીક્ષા પે ચર્ચા* કાર્યક્રમ યોજાનાર છે. જેનુ વિવિધ પ્લેટફોર્મ પરથી LIVE Telecast થશે. આ સાથે આપેલ લિંકસ્ પરથી LIVE કાર્યક્રમ નિહાળી શકાશે. આ કાર્યક્રમમાં તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, SMC અને SMDC સભ્યો તથા મહત્તમ વાલીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો.
૧. Bisag
વંદે ગુજરાત ચેનલ નં. ૧
૨. દુરદર્શન ચેનલ
DD National, DD India, DD News
૩. YOUTUBE LINK
For Best View Please Open This Website In CHROME / OPERA Browser
Tags Pariksha pe charcha
Related Posts
Pariksha Pe Charcha Watch live on 27 January 2023, 11.00 am
Pariksha Pe Charcha 2021 Live
પરિક્ષા પે ચર્ચા માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન અહીંથી | Pariksha Pe Charcha Registration Link and Guidelines
Related Posts
परीक्षा पे चर्चा प्रतियोगिता 2025 /पंजीकरण लिंक और दिशानिर्देश
4/
5
Oleh
KanaVala